ઉત્પત્તિ 47:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેઓએ કહ્યું, “તેં અમારા જીવ બચાવ્યા છે. અમારા પર તારી કૃપાદ્રષ્ટિ રાખજે અને અમે ફારુનના દાસ થઈને રહીશું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તેઓએ કહ્યું, “તમે અમારા જીવ બચાવ્યા છે. અમારા પત અમારા ધણીની કૃપાદષ્ટિ થાઓ, ને અમે ફારુનના દાસ થઈશું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તેમણે કહ્યું, “અમારા સ્વામી, તમારી કૃપાદૃષ્ટિ અમારા પર થાઓ, અમે જરૂર ફેરોના ગુલામ થઈને રહીશું.” Viz kapitolaપવિત્ર બાઈબલ25 તેઓ બોલ્યા, “તમે અમાંરા જીવ બચાવ્યા છે; અમાંરા પર અમાંરા માંલિકની કૃપાદૃષ્ટિ થાઓ. અને અમે ફારુનના દાસ થઈશું.” Viz kapitola |