ઉત્પત્તિ 47:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી યૂસફે લોકોને કહ્યું, “જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. હવે અહીં તમારા માટે બિયારણ છે. તે હું તમને આપું છું. જમીનમાં તેની વાવણી કરજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને યૂસફે લોકોને કહ્યું, “જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. જુઓ, તમારે માટે આ બી રહ્યાં, તમે જમીનમાં તે વાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પછી યોસેફે લોકોને કહ્યું, “જુઓ, આજે મેં ફેરોને માટે તમને તથા તમારી જમીનો ખરીદી લીધાં છે. તો હવે આ બિયારણ લઈ જાઓ અને વાવણી કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 પછી યૂસફે લોકોને જણાવ્યું, “જુઓ, આજે મેં ફારુન વતી તમને અને તમાંરી જમીનને વેચાતાં લીધાં છે. લો, આ રહ્યાં બી. તમે જમીનમાં વાવો. Viz kapitola |