ઉત્પત્તિ 47:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ફકત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ; કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો, ને તેઓનો જે ભાગ ફારુને તેઓએ આપ્યો હતો તે તેઓ ખાયા કરતા હતા; તે માટે તેઓએ પોતાની જમીન વેચી દીધી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 માત્ર યજ્ઞકારોની જમીન તેણે ખરીદી નહિ. કારણ, યજ્ઞકારોને તો ફેરો તરફથી નિયત હિસ્સો મળતો હતો અને ફેરોએ આપેલા હિસ્સા પર તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. તેથી તેમણે જમીન વેચવી પડી નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ22 ફકત યાજકોની જમીન તેણે ખરીદી નહિ; કારણ કે તેઓને ફારુન તરફથી નિયત ભથ્થું મળતું તેના આધારે તેઓ જીવતા, જેથી જમીન વેચવી પડી નહિ. Viz kapitola |