Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 47:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને યૂસફે મિસરીઓની બધી જમીન ફારુનને માટે વેચાતી લીધી; કેમ કે મિસરીઓએ દરેકે પોતાની જમીન વેચી દીધી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. એ માટે તે દેશની જમીન ફારુનના હાથમાં આવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 તેથી યોસેફે ઇજિપ્તની બધી જમીનો ફેરોને માટે ખરીદી લીધી. દુકાળ એટલો ભીષણ હતો કે બધા ઇજિપ્તીઓએ પોતાની જમીનો વેચી દીધી. દેશની બધી જમીન ફેરોની થઈ ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 અને યૂસફે મિસરવાસીઓની બધી જ જમીન ફારુન માંટે ખરીદી લીધી કારણ કે દુકાળ એટલો બધો કારમો હતો કે, બધાએ પોતાનાં ખેતરો વેંચી દીધાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 47:20

Následuj nás:

Reklamy


Reklamy