ઉત્પત્તિ 47:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યૂસફે તેના ભાઈઓમાંના પાંચ માણસને લઈને ફારુનની રૂબરૂ ઊભા કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પોતાના ભાઈઓમાંથી પાંચને તેણે ફેરો આગળ રજૂ કર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ2 અને તેણે તેના ભાઈઓમાંથી પાંચને લઈ તેમને એણે ફારુન સમક્ષ રજૂ કર્યા. Viz kapitola |