ઉત્પત્તિ 47:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને તેઓ પોતાનાં ઢોર યૂસફ પાસે લાવ્યા; અને યૂસફે ઘોડા તથા બકરાં તથા ઢોર તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે તેઓનાં સર્વ જાનવરોના બદલામાં તે વર્ષે તેઓનું ગુજરાન ચલાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 અને યોસેફે ઘોડા, ઘેટાં, બકરાં, ઢોર અને ગધેડાંના બદલામાં તેમને અનાજ આપ્યું. આમ, તે વર્ષે તેણે તેમનાં બધાં ઢોરના બદલામાં અનાજ પૂરું પાડયું. Viz kapitolaપવિત્ર બાઈબલ17 તેથી તેઓ પોતાનાં ઢોર લઈને યૂસફ પાસે આવ્યા; અને યૂસફે ઘોડા, ઘેટાં-બકરાં, ર્ઢાર તથા ગધેડાંના બદલામાં તેમને અનાજ આપ્યું. આમ, તેઓનાં બધાં ઢોરઢાંખરના બદલામાં તે વર્ષે અનાજ પૂરું પાડીને તેઓનું ગુજરાન ચલાવ્યું. Viz kapitola |