ઉત્પત્તિ 47:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યૂસફે કહ્યું, “જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને યૂસફે કહ્યું, “તમારાં ઢોર આપો; અને જો નાણું થઈ રહ્યું હોય તો, તમારાં ઢોરને બદલે હું તમને [અનાજ] આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ત્યારે યોસેફે જવાબ આપ્યો, “પૈસા ખલાસ થઈ ગયા હોય તો તમારાં ઢોર આપો, હું તમને ઢોરના બદલામાં અનાજ આપીશ.” એટલે તેઓ પોતાનાં ઢોર લઈને યોસેફ પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ16 એટલે યૂસફે કહ્યું, “જો નાણું ખૂટી ગયું હોય તો તમાંરાં ઢોર આપો; ઢોરોનાં બદલામાં હું તમને અનાજ આપીશ.” Viz kapitola |