ઉત્પત્તિ 47:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તે આખા દેશમાં અન્ન નહોતું, કેમ કે દુકાળ બહુ ભારે હતો, ને મિસર દેશ તથા કનાન દેશ દુકાળથી હેરાન થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 આખા દેશમાં અનાજ મળતું નહોતું. કારણ, દુકાળ બહુ ભારે હતો. દુકાળને લીધે ઇજિપ્ત અને કનાન એ બન્ને દેશોના લોકો ખૂબ પરેશાન થયા. Viz kapitolaપવિત્ર બાઈબલ13 આખા દેશમાં આકરો દુકાળ હોવાથી કયાંય અનાજ મળતું ન હતું. મિસર તથા કનાન દેશ હેરાન-પરેશાન થઈ ગયા હતા. Viz kapitola |