ઉત્પત્તિ 46:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હું તારી સાથે મિસરમાં આવીશ. અને હું નિશ્ચે તને પાછો લાવીશ. અને યૂસફ તેનો હાથ તારી આંખ પર મૂકશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 હું તારી સાથે ઇજિપ્ત આવીશ અને હું તારા વંશજોને પાછા પણ લાવીશ. યોસેફનો હાથ તારી આંખો મીંચશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 હું તારી સાથે મિસર આવીશ; અને હું ચોક્કસ તને પાછો લાવીશ; અને યૂસફને હાથે જ તારી આંખો મીંચાશે.” Viz kapitola |