ઉત્પત્તિ 46:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું છે, ને હજુ તું જીવે છે, તો હવે મારું મરણ ભલે આવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 ઇઝરાયલે યોસેફને કહ્યું, “હવે મેં તને જીવતો જોયો છે, એટલે ભલે મારું મરણ થાય.” Viz kapitolaપવિત્ર બાઈબલ30 ઇસ્રાએલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું, તને જીવતો જોયો, હવે ભલે માંરું મરણ શાંતિથી થશે.” Viz kapitola |