Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 46:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને યાકૂબે પોતાની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે. અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 ઇઝરાયલે યહૂદાને પોતાની આગળ યોસેફ પાસે મોકલ્યો, જેથી યોસેફ તેને ગોશેનમાં મળે. તેઓ ગોશેનમાં આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 યહૂદાને ઇસ્રાએલે પોતાના પહેલાં યૂસફ પાસે મોકલી આપ્યો જેથી યૂસફ તેને ગોશેનમાં મળે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 46:28

Následuj nás:

Reklamy


Reklamy