ઉત્પત્તિ 46:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને યૂસફને મિસર દેશમાં મનાશ્શા તથા એફ્રાઈમ થયા. તેઓ ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથથી તેને થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 યોસેફે ઇજિપ્ત દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથ સાથે લગ્ન કર્યાં અને તેનાથી મનાશ્શા અને એફ્રાઈમ થયા. Viz kapitolaપવિત્ર બાઈબલ20 અને યૂસફને મિસર દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથને પેટે મનાશ્શા અને એફ્રાઈમ અવતર્યા હતા. Viz kapitola |