ઉત્પત્તિ 45:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી યૂસફે ભાઈઓને કહ્યું, “કૃપા કરી મારી પાસે આવો.” તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું, “હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે મિસરમાં વેચી દીધો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “કૃપા કરી મારી પાસે આવો.” અને તેઓ પાસે આવ્યા. અને તેણે કહ્યું, “હું તમારો ભાઈ યૂસફ, જેને તમે મિસરમાં વેચી દીધો હતો, તે જ છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પછી યોસેફે કહ્યું, “અહીં મારી નજીક આવો.” તેઓ તેની નજીક ગયા એટલે તેણે કહ્યું, “હું યોસેફ, તમારો ભાઈ, જેને તમે ઇજિપ્તમાં વેચી દીધો હતો તે જ છું. તો હવે ગભરાશો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પછી યૂસફે તેના ભાઈઓને કહ્યું, “માંરી નજીક આવશો.” એટલે તેઓ પાસે ગયા, અને તેણે કહ્યું, “હું તમાંરો ભાઈ યૂસફ છું. જેને તમે મિસરની મુસાફરી કરતા વેપારીઓને ગુલામ તરીકે વેચી દીધો હતો. એ તમાંરો ભાઇ હું જ છું. Viz kapitola |