Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 45:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પણ જ્યારે યૂસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ પિતાને જણાવી અને યૂસફે તેને લેવા માટે જે ગાડાં મોકલ્યા હતાં તે જયારે તેના પિતા યાકૂબે જોયાં, ત્યારે તે સ્વસ્થ થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને યૂસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ તેને કહી. અને તેને લઈ જવા માટે યૂસફે જે ગાડાં મોકલ્યાં હતાં તે જ્યારે તેના પિતા યાકૂબે જોયાં, ત્યારે તે શુદ્ધિમાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 પણ યોસેફે તેમને જે કહ્યું હતું તે બધું તેમણે તેને કહ્યું. યાકોબે તેને ઇજિપ્તમાં લઈ જવા આવેલાં ગાડાં જોયાં ત્યારે તે હોશમાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

27 પરંતુ યૂસફે તેઓેને જે બધી વાતો કહેલી તે તેને કહી અને તેને મિસર લઈ જવા માંટે યૂસફે મોકલેલાં ગાડાંઓ પર તેની નજર પડી ત્યારે તે ઉત્તેજીત અને ખુશ થયો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 45:27

Následuj nás:

Reklamy


Reklamy