ઉત્પત્તિ 45:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેણે તેના પિતાને માટે આ પ્રમાણે ભેટસોગાદો મોકલી: મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દસ ગધેડાં; અને મુસાફરીને માટે તેના પિતાને સારુ અનાજ, રોટલી તથા અન્ય ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેણે તેના પિતાને માટે આ પ્રમાણે મોકલ્યું:મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દશ ગધેડા, ને માર્ગને માટે તેના પિતાને માટે અનાજ તથા રોટલી તથા ખોરાકથી લાદેલી દશ ગધેડીઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 વળી, પોતાના પિતા માટે આ બધી વસ્તુઓ મોકલી: ઇજિપ્તની ઉત્તમ વસ્તુઓમાંથી લાદેલાં દસ ગધેડાં, પોતાના પિતાની મુસાફરી માટે અનાજ, રોટલી તથા ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ23 વધુમાં તેણે પોતાના પિતાના માંટે મિસરની સૌથી બહુમૂલ્ય ચીજોથી લાદેલાં દશ ગધેડાં, અને તેના પિતાની મુસાફરી માંટે અનાજ, રોટલી અને અન્ય જાતના ખાણાથી લાદેલી દશ ગધેડીઓ મોકલી આપી. Viz kapitola |