Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 45:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓમાંના દરેકને યૂસફે એક જોડી વસ્ત્રો આપ્યાં, પણ બિન્યામીનને તેણે ત્રણસો ચાંદીના સિક્કા અને પાંચ જોડ વસ્ત્રો આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તેણે દરેકને એક જોડ કપડાં આપ્યાં; પણ બિન્યામીનને રૂપાનાં ત્રણસો નાણાં તથા પાંચ જોડા કપડાં આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તેણે દરેકેને એક જોડ કપડાં આપ્યાં, પણ બિન્યામીનને ચાંદીના ત્રણસો સિક્કા તથા પાંચ જોડ કપડાં આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 પછી તેણે તેના દરેક ભાઇને એક જોડ કપડાં આપ્યાં; પરંતુ બિન્યામીનને 300 તોલા ચાંદી અને પાંચ જોડ સારાં કપડાં આપ્યાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 45:22

Následuj nás:

Reklamy


Reklamy