ઉત્પત્તિ 45:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી તમારા પિતાને તથા તમારા સમગ્ર કુટુંબને અહીં મિસરમાં મારી પાસે લઈ આવો. હું તેઓને મિસર દેશનો ઉત્તમ પ્રદેશ રહેવા માટે આપીશ અને દેશની ઉત્તમ પેદાશો તેઓ ખાશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તમારા પિતાને તથા તમારાં કુટુંબોને મારી પાસે લઈ આવો; અને મિસર દેશનાં ઉત્તમ વાનાં હું તમને આપીશ, ને દેશની ઉત્કૃષ્ટ ચીજો તમે ખાશો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 અને તમારા પિતાને તથા તમારાં કુટુંબોને મારી પાસે લઈ આવો, હું તમને ઇજિપ્તની ઉત્તમ જમીન આપીશ અને તમે દેશની ઉત્તમ પેદાશ ખાઈને તૃપ્ત થશો.” Viz kapitolaપવિત્ર બાઈબલ18 અને તમાંરા પિતાને અને પરિવારને લઈને ઝટ માંરી પાસે પાછા આવો; હું તમને મિસરની ઉત્તમ ફળદ્રુપ જમીન આપીશ અને તમને સૌને ધરતીનું નવનીત ખાવા મળશે.’ Viz kapitola |