ઉત્પત્તિ 45:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ભાઈઓ, જુઓ, તમારી આંખો તથા મારા ભાઈ બિન્યામીનની આંખો જોઈ રહી છે કે મારું મુખ તમારી સાથે બોલી રહ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને જુઓ, તમારી આંખ તથા મારા ભાઈ બિન્યામીનની આંખ જુએ છે કે, મારું જ મુખ તમારી સાથે બોલે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તમે અને મારો સગો ભાઈ બિન્યામીન નજરોનજર જોઈ રહ્યા છો કે હું યોસેફ પોતે તમારી સાથે વાત કરી રહ્યો છું. Viz kapitolaપવિત્ર બાઈબલ12 “અને જુઓ, તમે અને માંરો ભાઈ બિન્યામીન નજરોનજર જુઓ છો કે, હું આ માંરા મુખ દ્વારા જ કહી રહ્યો છું. Viz kapitola |