ઉત્પત્તિ 44:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તમારા દાસોમાં જેની પાસેથી તે મળે તે માર્યો જાયમ ને અમે પણ અમારા ઘણીના દાસ થઈએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 સાહેબ, અમારામાંથી જેની પાસેથી એ મળી આવે તે માર્યો જાય, અને બાકીના અમે તમારા ગુલામ બનીશું.” Viz kapitolaપવિત્ર બાઈબલ9 તારા સેવકો એવા અમાંરી પાસેથી જેની પાસે એ નીકળે તેને ફાંસીની સજા કરજો. અમે પણ અમાંરા ધણીના ગુલામો થઇશું.” Viz kapitola |