ઉત્પત્તિ 44:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, “ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, ‘તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેઓ શહેરમાંથી નીકળીને બહુ આઘે ગયા નહોતા એટલામાં યૂસફે તેના કારભારીને કહ્યું, “ઊઠ, ને તે માણસોની પાછળ દોડ; અને તેઓને તું પકડી પાડે ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂડું કેમ વાળ્યું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેઓ શહેરથી હજી થોડે જ દૂર ગયા હશે એવામાં યોસેફે પોતાના ઘરના કારભારીને કહ્યું, “જા, એ માણસોનો પીછો કર. તું તેમને પકડી પાડીને કહેજે, “તમે ભલાને બદલે ભૂંડું કેમ કર્યું? Viz kapitolaપવિત્ર બાઈબલ4 જયારે એ લોકો શહેરથી નીકળીને થોડે દૂર ગયા એટલે યૂસફે કારભારીને કહ્યું, “જા, પેલા લોકોની પાછળ પડ, તેમને પકડી પાડ, અને કહેકે ‘તમે આ શું કર્યુ? ઉપકાર પર અપકાર? તમે માંરા શેઠનો ચાંદીનો પ્યાલો શા માંટે ચોર્યો? Viz kapitola |