ઉત્પત્તિ 44:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને આએને પણ જો મારા મુખ આગળથી તમે લઈ જાઓ, ને તેને નુકશાન થાય, તો તમે મારાં પળિયાંને શોકને મારે ઘોરમાં ઉતારશો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 જો તમે મારા આ પુત્રને પણ મારી પાસેથી લઈ જાઓ અને તેને કંઈ નુક્સાન થાય તો તેના શોકને લીધે તમે મને મારી વૃદ્ધાવસ્થામાં મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેશો!’ Viz kapitolaપવિત્ર બાઈબલ29 અને હવે જો તમે આને પણ માંરી આગળથી લઈ જાઓ, અને જો તેની સાથે કઇ ખોટું થાય તો હું મરવા જેટલો દુ:ખી થઇશ.’ Viz kapitola |