Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓમાંનો એક મારાથી દૂર થઈ ગયો છે અને મેં કહ્યું, “ચોક્કસ તેના ટુકડાં થઈ ગયા છે. મેં તેને અત્યાર સુધી જોયો નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તેઓમાંનો એક મારી પાસેથી ગયો, ને મેં કહ્યું કે, તેને ખચીત [કોઈ જાનવરે] ફાડી ખાધો હશે; અને ત્યાર પછી મેં તેને જોયો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 એક ખોવાઈ ગયો ત્યારે મેં કહ્યું કે એને જરૂર કોઈ જંગલી જનાવરે ફાડી ખાધો હશે અને ત્યારથી મેં તેને ફરી જોયો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 અને તેઓમાંનો એક ગયો ત્યારે મેં કહ્યું કે, “જરૂર એને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધો હશે.” અને ત્યાર પછી આજપર્યંત મેં તેને ફરી જોયો નથી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:28

Následuj nás:

Reklamy


Reklamy