ઉત્પત્તિ 44:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 એટલે અમારા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્નીએ બે દીકરાઓને જન્મ આપ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તમારા દાસે, એટલે મારા પિતાએ, અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્નીને બે પુત્ર થયા હતા; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 ત્યારે તમારા સેવક અમારા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્ની રાહેલને બે પુત્રો જન્મ્યા હતા, Viz kapitolaપવિત્ર બાઈબલ27 એટલે તમાંરા સેવકે અર્થાત્ અમાંરા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે, માંરાં પત્નીને બે પુત્રો અવતર્યા હતા. Viz kapitola |