Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી જયારે અમે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને અમારા ઘણીએ કહેલા શબ્દો સંભળાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને એમ થયું કે અમે તમારા દાસ એટલે અમારા પિતાની પાસે ગયા, ત્યારે એટલે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેમને અમારા ધણીની વાતો કહી સંભળાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 અમે તમારા સેવક, અમારા પિતા પાસે ગયા ત્યારે તેમને તમારા શબ્દો કહી સંભળાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

24 પછી અમે આપના સેવકો-અમાંરા પિતા પાસે ગયા અને તેમને અમે ધણીના શબ્દો કહી સંભળાવ્યા,

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:24

Následuj nás:

Reklamy


Reklamy