ઉત્પત્તિ 44:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 અને તેં અમને કહ્યું, ‘જ્યાં સુધી તમારો નાનો ભાઈ તમારી સાથે નહિ આવે ત્યાં સુધી હું તમારી સાથે રૂબરૂ વાત નહિ કરું.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તમે તમારા દાસોને કહ્યું હતું કે, ‘જો તમારો નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મારું મુખ ફરી નહિ જોશો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ત્યારે તમે તમારા આ દાસોને કહ્યું હતું, ‘તમારો સૌથી નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મને મળવા પામશો નહિ.’ Viz kapitolaપવિત્ર બાઈબલ23 અને તમે અમને તમાંરા સેવકોને કહ્યું હતું, ‘જો તમે તમાંરા સૌથી નાના ભાઇને તમાંરી સાથે ન લાવો તો તમે માંરું મુખ ફરી નહિ જોશો.’ Viz kapitola |