Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 અને અમે અમારા ઘણીને કહ્યું, ‘તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને અમે અમારા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને છોડી શકે એમ નથી; કેમ કે જો તે પોતાના પિતાને મૂકીને જાય, તો તેના પિતા મરી જાય.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 અમે તમને કહ્યું હતું, ‘એ છોકરો પિતાને મૂકીને આવી શકે તેમ નથી, કારણ, એ જો પિતાને મૂકીને આવે તો તેના પિતા મૃત્યુ પામે!’

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 અને અમે અમાંરા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને મૂકીને આવી શકે, એમ નથી, કારણ કે જો તે પિતાને મૂકીને જાય તો તેના પિતા મૃત્યુ પામે.’

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:22

Následuj nás:

Reklamy


Reklamy