ઉત્પત્તિ 44:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જયારે મારા ઘણીએ અમોને પૂછ્યું હતું કે, “શું તમારે પિતા અથવા ભાઈ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 મારા ધણીએ તેમના દાસોને એમ પૂછયું હતું કે, ‘શું તમારે પિતા અથવા ભાઈ છે?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 સાહેબ, તમે તમારા આ દાસોને પૂછયું હતું કે, શું તમારે પિતા અથવા ભાઈ છે? Viz kapitolaપવિત્ર બાઈબલ19 માંરા ધણીએ સેવકોને સવાલ કર્યો હતો કે, ‘તમાંરે પિતા અથવા ભાઈ છે?’ Viz kapitola |