ઉત્પત્તિ 44:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યૂસફે તેઓને કહ્યું, “તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને યૂસફે તેઓને કહ્યું, “આ તમે કેવું કામ કર્યું? શું તમે નથી જાણતા કે મારા જેવો માણસ શુકન જોઈ શકે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 યોસેફે કહ્યું, “તમે આ કેવું કામ કર્યું? શું તમને ખબર નહોતી કે મારા જેવો શુકન જોનાર માણસ તમને પકડી પાડશે?” Viz kapitolaપવિત્ર બાઈબલ15 યૂસફે તેઓને પૂછયું, “આ તમે શું કર્યુ? તમે એટલું પણ નથી જાણતા કે, માંરા જેવો માંણસ જે શુકન જુએ છે તેને ખબર પડયા વિના રહેશે નહિ.” Viz kapitola |