Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કારભારીએ કહ્યું, “હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેણે કહ્યું, “હવે તમે કહો છો તેમ થાય. જેની પાસેથી તે મળે તે મારો દાસ થાય; અને બાકીના નિરપરાધી ઠરશો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેણે કહ્યું, “તો તમે કહો છો તેમ થાઓ. પણ તમારામાંના જેની પાસેથી પ્યાલો મળશે, તે અમારો ગુલામ થશે; બાકીના નિરપરાધી ઠરશો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 આ સાંભળીને કારભારીએ કહ્યું, “તમાંરી વાત બરાબર છે; જેની પાસેથી એ નીકળે તે માંરો ગુલામ થાય; અને બાકીના નિર્દોષ પુરવાર થશે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:10

Následuj nás:

Reklamy


Reklamy