ઉત્પત્તિ 44:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, “આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી, “આ માણસોની ગુણોમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગૂણના મુખમાં મૂક. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યોસેફે તેના ઘરના કારભારીને આવી સૂચના આપી: “આ માણસો લઈ જઈ શકે તેટલું અનાજ તેમની ગૂણોમાં ભર, અને પ્રત્યેક માણસના નાણાં તેની ગૂણના મોંમાં મૂક. Viz kapitolaપવિત્ર બાઈબલ1 પછી યૂસફે પોતાના સેવકને હુકમ કર્યો કે, “એ લોકોની ગૂણોમાં એ લોકો જેટલું લઈ જઈ શકે, તેટલું અનાજ ભરો. અને દરેક જણનાં પૈસા તેની ગુણમાં મોઢા આગળ મૂકી દો; Viz kapitola |