Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 43:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ જો તું તેને નહિ મોકલે તો અમે જઈશું નહિ. કેમ કે તે માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ જો તમે તેને નહિ મોકલો તો અમે નહિ જઈએ; કેમ કે તે માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારું મુખ નહિ જોશો.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 જો તમે તેને ન મોકલો તો અમે જવાના નથી. કારણ, એ માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે ન હોય તો તમે મને મળવા પામશો નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 પણ જો તમે તેને નહિ મોકલો તો અમે નહિ જઈએ; કારણ કે પેલા માંણસે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળવા પામશો.’”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 43:5

Následuj nás:

Reklamy


Reklamy