ઉત્પત્તિ 43:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, “શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું? “તેણે પૂછ્યું, “મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તેણે નજર ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને એટલે પોતાની માના દિકરાને જોઈને કહ્યું હતું તે શું આ છે?” અને તેણે કહ્યું, “મારા દિકરા, ઈશ્વર તારા પર કૃપા કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 યોસેફે પોતાના સગા ભાઈ બિન્યામીનને જોઈને કહ્યું, “આ તમારો સૌથી નાનો ભાઈ, જેને વિષે તમે મને કહ્યું હતું તે જ છે ને? ભાઈ, ઈશ્વર તને આશિષ આપો.” Viz kapitolaપવિત્ર બાઈબલ29 યૂસફે પોતાની આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને, જે એની સગી માંનો પુત્ર હતો તેને જોઈને કહ્યું, “તમે જેના વિષે કહ્યું હતું તે જ આ તમાંરો સૌથી નાનો ભાઈ છે? માંરા પુત્ર! દેવ તારા પર કૃપા કરો.” Viz kapitola |