ઉત્પત્તિ 41:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી તે પાછો ઊંઘી ગયો અને તેને બીજું સ્વપ્ન આવ્યું. એક સાંઠા પર દાણા ભરેલાં તથા સારાં એવાં સાત કણસલાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તે ઊંઘી ગયો, ને તેને બીજું સ્વપ્ન આવ્યું:અને જુઓ, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા સારાં એવા સાત કણસલાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તે ફરીથી ઊંઘી ગયો અને તેને ફરીથી સ્વપ્ન આવ્યું. એક જ સાંઠા પર અનાજનાં સાત કણસલાં ઊગી રહ્યાં હતાં; તેઓ દાણાએ ભરેલાં અને પાકાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ5 ફરી પાછો તે ઊંધી ગયો, ને એણે બીજું સ્વપ્ન જોયું. તેણે એક જ સાંઠા પર ભરેલાં અને સારાં દાણાવાળા સાત ડૂંડાં જોયા. Viz kapitola |