ઉત્પત્તિ 41:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તે માટે હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 માટે તમારે હવે એક કાબેલ અને જ્ઞાની માણસને પસંદ કરીને તેને ઇજિપ્ત દેશનો કારભાર સોંપવો જોઈએ. Viz kapitolaપવિત્ર બાઈબલ33 તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ. Viz kapitola |