ઉત્પત્તિ 41:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જે વાત મેં ફારુનને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જે વાત મેં ફારુનને કહી તે એ છે: ઈશ્વર જે કરવાના છે તે તેમણે ફારુનને બતાવ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 એ તો મેં તમને કહ્યું તેમ ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને બતાવ્યું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ28 દેવે તમને તે શું કરવા માંગે છે અને નજીકના ભવિષ્યમાં શું થવાનું છે તેની ફારુનને જાણ કરી છે. Viz kapitola |