Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 41:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ફરીથી હું ઊંધી ગયો ત્યારે મેં મારા સ્વપ્નમાં જોયું કે, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા પાકાં એવાં સાત કણસલાં આવ્યાં,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને મારા સ્વપ્નમાં મેં જોયું, ને જુઓ, એક સાંઠા પર ભરાયેલાં તથા સારાં એવાં સાત કણસલાં નીકળ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 “બીજા સ્વપ્નમાં મેં જોયું તો એક જ સાંઠા પર અનાજનાં સાત કણસલાં ઊગી રહ્યાં હતાં, તેઓ દાણાએ ભરેલાં અને પાકાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 “ફરી આંખ મળતાં બીજું સ્વપ્ન આવ્યું. મેં એક જ સાંઠા ઉપર ઊગેલાં સાત સારાં ભરાયેલાં દાણાવાળાં ડૂંડા જોયાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 41:22

Následuj nás:

Reklamy


Reklamy