Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 41:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જ્યારે તેઓ તેને ખાઈ ગઈ, તો પણ તેઓ તેને ખાઈ ગઈ હોય એવું માલૂમ પડ્યું નહિ, પણ તેઓ અગાઉની જેમ જ કદરૂપી અને નબળી રહી. પછી હું જાગી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેઓ તેઓને ગળી ગઈ, તોપણ તેઓ તેઓને ગળી ગઈ હોય એવું જણાયું નહિ; પણ પહેલાંની જેમ તેઓ કદરૂપી રહી, અને હું જાગી ઊઠયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેઓ પેલી ગાયોને ખાઈ ગઈ, તોપણ તેઓ તેમને ખાઈ ગઈ હોય તેવું લાગ્યું નહિ; પણ પહેલાંની જેમ જ તેઓ કદરૂપી રહી, અને હું જાગી ઊઠયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 પણ તેમ છતા કોઇ ન કહી શકે કે, તેમણે સ્વસ્થ ગાયો ખાધી છે, કેમકે તેઓ તો પહેલાંના જેવી જ કદરૂપી અને પાતળી જ લાગતી હતી. પછી હું જાગી ગયો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 41:21

Následuj nás:

Reklamy


Reklamy