Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 41:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓની પાછળ નબળી, બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તે એટલી બધી કદરૂપી હતી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને જુઓ, તેઓની પાછળ નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી સાત ગાય નીકળી, તે એવી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નહોતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 પછી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નદીમાંથી બહાર આવી. તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા ઇજિપ્તમાં ક્યારેય જોઈ નહોતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 અને જુઓ, તેમની પછવાડે બીજી સાત પાતળી, કદરૂપી અને સૂકલકડી ગાયો નીકળી, આવી કદરૂપી ગાયો મેં કદી આખા મિસરમાં જોઈ નહોતી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 41:19

Následuj nás:

Reklamy


Reklamy