ઉત્પત્તિ 41:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યાં પુષ્ટ તથા સુંદર એવી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને જુઓ, પુષ્ટ તથા સુંદર એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટ [ના બીડમાં] ચરતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 ત્યારે નદીમાંથી સાત પુષ્ટ અને સુંદર ગાયો નીકળી આવી અને બરુના ઘાસમાં ચરવા લાગી. Viz kapitolaપવિત્ર બાઈબલ18 અને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયો નદીમાંથી નીકળીને બીડમાં ચરતી હતી; Viz kapitola |