Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 41:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જયારે ફારુનને પોતાના દાસો પર ગુસ્સો આવ્યો હતો અને મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં નજરકેદ કર્યા હતા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ફારુનને પોતના દાસો પર ક્રોધ ચઢયો હતો, ને મને તથા મુખ્ય ભઠિયારાને જેલમાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં, કેદ કર્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 જ્યારે ફારુને તેના સેવકો પર ક્રોધે ભરાઈ મને તથા મુખ્ય ભઠિયારાને તેણે કારાગૃહમાં નાખ્યા, કે, જે અંગરક્ષકોના ઉપરી ચલાવતા હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 41:10

Následuj nás:

Reklamy


Reklamy