ઉત્પત્તિ 40:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, “તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને ફારુનના જે અમલદારો તેની પાસે તેના શેઠના ઘરમાં કેદી હતા તેઓને તેણે પૂછયું, “આજે તમે કેમ ઉદાસ દેખાઓ છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેથી તેણે ફેરોના એ કેદી અમલદારોને પૂછયું, “આજે તમારાં મોં વીલાં કેમ પડી ગયાં છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેથી તેણે તેમને પૂછયું, “આજે તમે કેમ ચિંતિત દેખાઓ છો?” Viz kapitola |