ઉત્પત્તિ 40:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અને મિસરના રાજાનો પાત્રવાહકને તથા રસોઈયાને એક જ રાત્રે, સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને મિસરના રાજાનો પાત્રવાહક તથા ભઠિયારો જે જેલમાં કેદી હતા તે બન્ને માણસોને એક જ રાત્રે, તેમના સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 હવે ઇજિપ્તી રાજાના કેદમાં પૂરાયેલા એ અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓનો ઉપરી અને મુખ્ય રસોઈયો એ બન્નેને એક રાત્રે સ્વપ્ન આવ્યાં. બન્નેનાં સ્વપ્નો જુદાં જુદાં હતાં અને દરેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 એક દિવસ રાત્રે કેદખાનામાં પુરાયેલા મિસરના રાજાના પાત્રવાહકને અને ભઠિયારાને બન્નેને એક સાથે સ્વપ્ન આવ્યું. બન્નેનાં સ્વપ્ન જુદાં હતાં. તથા પ્રત્યેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો. Viz kapitola |