ઉત્પત્તિ 40:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને યૂસફે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાણે તેણે મુખ્ય ભઠિયારાને ફાંસી આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 યોસેફે કરેલા અર્થ પ્રમાણે જ બન્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ22 પણ યૂસફે જે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાંણે ભઠિયારાને ફાંસીએ ચઢાવ્યો. Viz kapitola |