Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 40:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં; અને મારા માથા પરની ટોપલીમાંથી પક્ષીઓ તે ખાતાં હતાં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 મારા માથા પર સફેદ રોટલીની ત્રણ ટોપલીઓ હતી. સૌથી ઉપરની ટોપલીમાં ફેરો માટે દરેક જાતની સ્વાદિષ્ટ વાનગીઓ હતી. પણ પક્ષીઓ માથા ઉપરની ટોપલીઓમાંથી તે ખાઈ જતાં હતાં.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 સૌથી ઉપરની છાબડીમાં ફારુન માંટે દરેક જાતનાં પકવાન હતાં. પરંતુ તેને પંખીઓ ખાઈ જતાં હતાં.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 40:17

Následuj nás:

Reklamy


Reklamy