ઉત્પત્તિ 40:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ત્રણ દિવસમાં ફારુન તને પ્રતિષ્ઠિત કરશે અને તને પાછો તારી અસલ ફરજ પર પુનઃનિયુક્ત કરશે. તું તેનો પાત્રવાહક હતો ત્યારની પ્રણાલી પ્રમાણે તું ફારુનને તેનો પ્યાલો તેના હાથમાં આપીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ત્રણ દિવસમાં ફારુન તમારું માથું ઊંચું કરશે, ને તમને પાછા તમારા કામ પર રાખશે. અને તેના પાત્રવાહક હતા ત્યારનીઇ રીત પ્રમાણે તમે ફારુનનું પ્યાલું તેના હાથમાં આપશો. Viz kapitolaપવિત્ર બાઈબલ13 ત્રણ દિવસમાં ફારુન તને મુકત કરી માંફ કરશે, અને તને તારા પોતાના કામ પર પાછો રાખશે; તું પહેલાં જેમ એનો દ્રાક્ષારસ પીરસનાર હતો તેમ તેના હાથમાં ફારુનનો પ્યાલો આપીશ. Viz kapitola |