ઉત્પત્તિ 40:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યૂસફે તેને કહ્યું, “એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને યૂસફે તેને કહ્યું, “એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12-13 ત્યારે યોસેફે તેને કહ્યું, “એનો અર્થ આ પ્રમાણે છે: ત્રણ ડાળી એ ત્રણ દિવસ છે. ત્રણ દિવસમાં ફેરો તમને મુક્ત કરશે, ક્ષમા કરશે અને તમને તમારી જગ્યાએ પાછા નીમશે અને પહેલાં જેમ તમે તેમના દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી હતા અને તેમના હાથમાં પ્યાલો આપતા હતા તેમ ફરીથી આપશો. Viz kapitolaપવિત્ર બાઈબલ12 પછી યૂસફે કહ્યું, “હું તને સ્વપ્નનો અર્થ સમજાવું છું. ત્રણ ડાળીઓનો અર્થ ત્રણ દિવસ છે. Viz kapitola |