Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 40:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ફારુનનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવીને એ પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ફારુનનું પ્યાલું મારા હાથમાં હતું; અને મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવી કાઢીને પ્યાલું ફારુનના હાથમાં આપ્યું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 મારા હાથમાં ફેરોનો પ્યાલો હતો. મેં દ્રાક્ષ તોડીને પ્યાલામાં નીચોવી અને પ્યાલો ફેરોના હાથમાં આપ્યો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 ફારુનનો પ્યાલો માંરા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને તે પ્યાલામાં નિચોવી અને પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 40:11

Následuj nás:

Reklamy


Reklamy