ઉત્પત્તિ 40:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તે દ્રાક્ષવેલાને ત્રણ ડાળીઓ હતી. તેઓને જાણે કળીઓ આવી, મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને દ્રાક્ષાવેલાને ત્રણ ડાળીઓ હતી; અને તેઓને જાણે કળીઓ આવી, ને મોર ખીલ્યો; અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી: Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 એ વેલાને ત્રણ ડાળીઓ હતી. તેને કળીઓ ફૂટી કે તરત જ ફૂલ ખીલ્યાં અને દ્રાક્ષની પુષ્કળ લૂમો પાકી. Viz kapitolaપવિત્ર બાઈબલ10 તે દ્રાક્ષના વેલાને ત્રણ ડાળીઓ હતી, મેં ડાળીઓ પર કળીઓ બેસતી અને તેમાંથી ફૂલ ફૂટતાં જોયા. અને ગુચ્છામાં પાકી દ્રાક્ષો જોઈ; Viz kapitola |