ઉત્પત્તિ 40:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ વાતો પછી એમ થયું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માલિક મિસરના રાજાનો અપરાધ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 થોડા દિવસ પછી એવું બન્યું કે ઇજિપ્તના રાજાના દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ તથા મુખ્ય રસોઈયાએ રાજાનો અપરાધ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 આ બધું થયા પછી એમ બન્યું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માંલિક મિસરના રાજાનો અપરાધ કર્યો. Viz kapitola |