ઉત્પત્તિ 4:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને આગળ જતાં એમ થયું કે, કાઈન યહોવાને માટે ભૂમિનાં ફળમાંથી કંઇક અર્પણ લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 કેટલાક સમય પછી કાઈન ભૂમિની ઊપજમાંથી પ્રભુ માટે કંઈક અર્પણ લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ3-4 પાકના સમયે કાઈન યહોવા પાસે એક અર્પણ લાવ્યો, પોતાની જમીનમાં પેદા કરેલા અનાજમાંથી થોડું અનાજ તે લાવ્યો. પરંતુ હાબેલ પોતાનાં ઘેટા અને બકરાના સમૂહમાંથી થોડા પ્રાણીઓ લાવ્યો. હાબેલ પોતાના સૌથી શ્રેષ્ઠ ઘેટાં અને બકરાંનાં પહેલાં બચ્ચાં તેમની ચરબી સાથે લાવ્યો. યહોવાએ હાબેલ અને તેના અર્પણોનો સ્વીકાર કર્યો. Viz kapitola |